Low Cibil score personal loan : શું મિત્રો તમારે પણ ખરાબ CIBIL સ્કોર છે તો પણ તમને મળસે 25000 સુધીની લોન 5 મિનિટમાં મળશે, મિત્રો મારા નમસ્કાર આજના આ લેખમાં તમારું સ્વાગત છે. અત્યારે ચાલતા આ વર્તમાન સમયમાં આપણો જો પગાર કે આવક ઓછી ધરાવતા હોઇએ છે તો આપણે આપનું ઘર સારી રીતે ઘર ચલાવી શકતા નથી. અને તેના કારણે આપનું ઘર ચાલવા માટે આવશ્યક જરૂરિયાતો પૂરી કરવા માટે લોન લેવી પડે છે.
મિત્રો આ લેખ તમને 5 મિનિટમાં ખરાબ (ઓછો) CIBIL સામે લોન કેવી રીતે લેવી તેની સંપૂર્ણ માહિતી આપશે, જેમાં ઘણી બધી ઉદાહરણો અને વિગતવાર માહિતી શામેલ છે.તમારે ખરાબ CIBIL સામે 5 મિનિટમાં લોન કેવી રીતે લેવી ,તમારે અત્યારેજ 5 મિનિટમાં ખરાબ CIBIL સામે લોન ક્યાંથી મેળવવી.
Cibil score:આ સિબિલ સ્કોર એટલે શું ?
આ સીબીલ સ્કોર એ એક પ્રકારનો લોન લેવા માટેનો સ્કોર છે જેના પરથી એ નક્કી થાય છે કે તમે આજ સુધી કેટલી લોન લીધેલી છે અને એ લોન ના સમયસર હપ્તા પૂરા કર્યા છે. તો તમારો સીબીલ સ્કોર રેકોર્ડ તેટલો સારો બતાવે છે. અમે તમને જણાવીએ કે ઓછામાં ઓછો સિબિલ સ્કોર 300 અને વધુમાં વધુ 900 ની વચ્ચે હોય છે જેમાં 300 (આ સ્કોર માં લોન માળવી એ બઉ મુસકેળ છે) એ સૌથી ખરાબ અને 900 (આ સ્કોર માં તરતજ લોન મળી જે છે) એ સૌથી સારો સિબિલ સ્કોર માનવામાં આવે છે. તમે કોઈ પણ સાંસતા કે બૅંક માં લોન લેવા માટે જો તો પહેલા તમારો કિબઇલ સ્કોર નકી કરવામાં આવે છે.
શું ખરાબ CIBIL સામે 5 મિનિટમાં લોન કેવી રીતે મેળવવી શકો ?
ઉદાહરણ: કલ્પના કરો કે તમને તબીબી ખર્ચ માટે તાત્કાલિક ₹25,000ની જરૂર છે, પરંતુ તમારો CIBIL સ્કોર અનુકૂળ નથી. આ એપ્સ તમને તમારી જરૂરિયાતોને અનુરૂપ લોનની રકમ અને ચુકવણીની અવધિ પસંદ કરવાની મંજૂરી આપે છે.
તમારે ફક્ત તમારા કેવાયસી દસ્તાવેજો (પાન કાર્ડ, આધાર કાર્ડ અને સેલ્ફી) અપલોડ કરવાની જરૂર છે. એપ્લિકેશન તમારી અરજીની સમીક્ષા કરશે અને 5 મિનિટની અંદર લોન મંજૂર કરશે. જો પાત્ર હોય, તો લોનની રકમ 24 કલાકની અંદર તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
Low Cibil Score Personal Loan ના કયા કયા ફાયદા છે ?
- તમને 5 મિનિટમાં લોનની મંજૂરી મળસે.
- તમે પોતાના ઘરે બેસીને ઓનલાઈન અરજી કરો.
- તમારે ફક્ત KYC દસ્તાવેજો જરૂરી છે.
- બધીજ બેંકો કરતા ઓછા વ્યાજ દર હોય છે.
- પાછો ભરવાની કોઈ ગેરંટી જરૂરી નથી.
તમે પણ આ રીતે સુધારો તમારો Cibil score
Low Cibil Score Personal Loan : મોટાભાગની બેંકો પાસેથી લોન મેળવવા માટે, તમારો CIBIL સ્કોર સામાન્ય રીતે 600 ની આસપાસ હોવો જરૂરી છે. જો તમારો સ્કોર બરાબર ન હોય, તો તમે તેને સુધારવા માટે પગલાં લઈ શકો છો.
- જો તમે પણ કોઈ લોન ને લીધેલી છે તો તેના હપ્તા સમયસર ચૂકવવાનું રાખો.
- એક સાથે ઘણા બધા બૅન્કો માંથી લોન લેવી નહીં.
- જ્યારે સુધી જૂની લોન ના હપ્તા પૂરા ના થાય ત્યાં સુધી નવી લોન મેળવવો નહીં.
ખરાબ CIBIL score સામે 5 મિનિટમાં લોન લેવાની પાત્રતા શું છે ?
- ઉંમર: ઓછામાં ઓછી 21 અને વધુમાં વધુ 59 વર્ષ.
- નાગરિકતા: ભારતીય નાગરિકતા ધરાવતો હોવો જોઈએ.
- આવક: ન્યૂનતમ ₹10,000 માસિક આવક હોવી જોઈએ.
- બેંક ખાતું: સક્રિય બચત બેંક ખાતું
- મોબાઈલ નંબર: બાઈલ નંબર આધાર સાથે લિંક કરેલ હોવો જરૂરી છે.
Low Cibil Score Personal Loan માટેના જરૂરી દસ્તાવેજો શું છે ?
- સેલ્ફી
- બેંક સ્ટેટમેન્ટ (વૈકલ્પિક)
- પાન કાર્ડ
- આધાર કાર્ડ
ખરાબ CIBIL સામે 5 મિનિટમાં લોન લેવા માટેની સંપૂર્ણ માહિતી
- લોન એપ ડાઉનલોડ કરો: ગૂગલ પ્લે સ્ટોર પરથી લોન એપ ડાઉનલોડ કરો.
- સાઇન અપ: તમારા આધાર સાથે લિંક કરેલ મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને નોંધણી કરો.
- પૂર્ણ KYC: KYC પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારું પાન કાર્ડ, આધાર કાર્ડ અને સેલ્ફી અપલોડ કરો.
- લોન રકમ અને કાર્યકાળ પસંદ કરો: તમારી જરૂરિયાતો અનુસાર લોનની રકમ અને ચુકવણીની અવધિ પસંદ કરો.
- અરજી સબમિટ કરો: અરજી ફોર્મ ભરો અને સબમિટ કરો.
- લોન મંજૂરી: એપ્લિકેશન તમારી અરજીની સમીક્ષા કરશે અને લોનને મંજૂર કરશે.
- NACH મંજૂરી: લોનની રકમ મેળવવા માટે NACH અધિકૃતતા પ્રદાન કરો.
- લોન રકમ મેળવો: મંજૂર લોનની રકમ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
ખરાબ CIBIL Score હશે તો પણ આ એપ્લિકેશન્સ લોન આપશે તમને લોન
- Rapidpaisa: વધુમાં વધુ ₹10,000 સુધીની લોન
- Rapidrupee: વધુમાં વધુ ₹60,000 સુધીની લોન
- મનીટેપ:વધુમાં વધુ ₹5 લાખ સુધીની લોન
- ક્રેડિટબઝાર: વધુમાં વધુ ₹10 લાખ સુધીની લોન