Bad CIBIL Score ને સુધારવામાં કેટલા દિવસો લાગે છે? લોન લેનારાઓએ આ અગત્યની વાત જાણવી જોઈએ
Bad CIBIL Score: જ્યારે તમે બેંકમાંથી હોમ લોન, કાર લોન અથવા પર્સનલ લોન માટે અરજી કરો છો, ત્યારે બેંક સૌથી પહેલા તમારો CIBIL સ્કોર ચેક કરે છે. CIBIL Score 300 થી 900 સુધીનો હોય છે, જેમાં નિષ્ણાતો ઓછામાં ઓછા 750ના સ્કોરનો આગ્રહ રાખે છે. જો તમારો સ્કોર આનાથી નીચે આવે છે, તો બેંકો તમારી લોનની અરજી મંજૂર … Read more