બેંક ઓફ બરોડા હોમ લોનના વ્યાજ દર નો ઘટાડો, જાણો ઓનલાઇન અરજી કઈ રીતે કરવી | Bank of Baroda Home Loan Gujarat 2024
Bank of Baroda Home Loan Gujarat 2024: બેંક ઓફ બરોડા તરફથી ઘર ખરીદનારાઓ માટે એક સારા સમાચાર છે. બૅંક ઓફ બરોડા એ જણાવ્યું હતું કે તેણે (ઘર ખરીદવા માટે) હોમ લોનના વ્યાજ દરમાં 40 બેસિસ (bcc) પોઈન્ટ્સનો ઘટાડો કરીને વાર્ષિક 8.50% કર્યો છે. જે હવે વાર્ષિક 8.40% થી શરૂ થાય છે. બેંક ઓફ બરોડા એ કહ્યું કે … Read more